svm highschool
Monday, August 28, 2023
ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને તાજો કરતો એકમાત્ર પ્રસંગ એટલે..... રક્ષાબંધન .........જેનો હેતુ બહેનો પોતાના ભાઈની સર્વ પ્રકારે ઈશ્વર રક્ષા કરે તેવી પ્રાર્થના કરવાનો હોય છે ...જેની ઉજવણી આજે શાળામાં પ્રાર્થના સભા દરમિયાન કરાઈ હતી
Saturday, August 26, 2023
વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં રમતા રમતા શબ્દભંડોળ વધારી શકે તેવી એક પ્રવૃત્તિ નું આયોજન શાળા ની "ઇંગલિશ ક્લબ" દ્વારા કરાયું હતું.
Tuesday, August 22, 2023
શાળાના કેળવણી મંડળ દ્વારા આજે શાળામાં નવા આચાર્યશ્રી ચિરાગભાઈ બી. પટેલની નિમણૂક કરવામાં આવી ....................તથા કેળવણી મંડળના મંત્રી શ્રી કેશવ દાદા પ્રમુખશ્રી મહેન્દ્ર કાકા અને કેળવણી મંડળના તમામ સભ્યો, શાળા પરિવારના સભ્યો અને વિદ્યાર્થીઓએ નવા આચાર્યશ્રીનું શાળામાં ઉમળકા ભેર સ્વાગત કર્યું
Friday, August 18, 2023
વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન વધે અને સામાન્ય જ્ઞાન વાંચનમાં રસ કેળવતા થાય તે હેતુથી સામાન્ય જ્ઞાન સ્પર્ધા નું આયોજન કરાયું હતું
Thursday, August 17, 2023
આપણી શાળામાં એનીમિયા ચકાસણી કાર્યક્રમ યોજાયો
Tuesday, August 15, 2023
વાલી સંમેલન નું આયોજન......... વિદ્યાર્થીઓની પ્રગતિ અને નબળાઈઓ દૂર કરવા માટે વાલી મિત્રો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી.
શાળાના સંસ્કૃત મંડળ દ્વારા જાહેર સભામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને સંસ્કૃતમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી
Prize distribution ceremony to inspire students...... prizes were given by respected teachers and shala kelavani mandal
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
શાળામાં સ્વયં શાસન દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી તેની એક ઝલક
શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ વિદ્યાર્થીઓનું શાળામાં સન્માન
વાલી મીટીંગ તથા વાલી મંડળની રચના ..... વર્ષ :2024 -2025
શાળામાં સ્વયં શાસન દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી તેની એક ઝલક