Saturday, October 28, 2023

D. I. E. T. કઠલાલ આયોજિત નવમા શૈક્ષણિક ઇનોવેશન ફેરમાં શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ જાની નો નવતર પ્રયોગ..... વિભાગ - 1 વિષયવસ્તુ પેડાગોજી આધારિત ......અંગ્રેજી વ્યાકરણ ભણાવવાની નવીન પદ્ધતિ " Prepositions Through Picture " રજૂ થયો અને ખૂબ જ પ્રશંસા પામ્યો ....અન્ય શિક્ષકો અને શાળાઓ પણ આ નવતર પ્રયોગનો લાભ લેશે......

No comments:

Post a Comment