તાલુકા કક્ષાના પ્રથમ શૈક્ષણિક ઇનોવેશન ફેરમાં શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક શ્રી બી.જે .જાની દ્વારા " Preposition through Picture " નવતર પ્રયોગની રજૂઆત કરાઈ હતી અને તેની પસંદગી થતા જિલ્લા કક્ષાના નવમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં નવતર પ્રયોગ રજૂ કરવાનો મોકો મળ્યો.....
No comments:
Post a Comment